વડોદરા શહેરમાં સમાવેશ થયેલા વડદલા અને તરસાલી ગામ વિસ્તારમાં વધુ બે નવી ટીપી સ્કીમનો અમલ કરવા કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરી હદ વિસ્તારમાં તરસાલી અને વડદલા ગામનો સમાવેશ કેટલાય વખત અગાઉ થયો છે ત્યારે હવે વધારાની ટીપી સ્કીમોનો અમલ કરાઈ રહ્યો છે. આ અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડદલા ગામ અને તરસાલી ગામનો વડોદરાની હદમાં કેટલાય વખત અગાઉ સમાવેશ થઈ ગયો છે. આ બંને ગામમાં હવે વધારાની ટીપી સ્કીમોનો અમલ કરાઈ રહ્યો છે આ અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે, આવી ટીપી સ્કીમો તૈયાર કરવાનો ઇરાદો જાહેર કરાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

