વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટૂંક સમયમાં 10 શાળાઓના નવા મકાન બાંધવા ખાતમુહૂર્ત કરશે

Dec 2, 2024 - 14:30
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટૂંક સમયમાં 10 શાળાઓના નવા મકાન બાંધવા ખાતમુહૂર્ત કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અટલાદરા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળાનું મકાન નવું બનાવવામાં આવશે. આજરોજ નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ બે પાળીમાં બેસે છે. સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા 23 ઓરડાનું નિર્માણ અંદાજિત 4.50 કરોડના ખર્ચે થનાર છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0