વડોદરા કોર્પોરેશને બજેટ માટે લોકોના સૂચનો મંગાવ્યા, પરંતુ વિપક્ષ 30 વર્ષથી સૂચનો આપે છે, તે સ્વીકારતા નથી
Vadodara Corporation Budget : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 નું 6,200 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ ચૂક્યું છે, અને તેના પર સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના કહેવા મુજબ આ વખતે પ્રથમ વખત સહભાગીતાવાળું આ બજેટ બનાવવામાં આવ્યું છે, એટલે કે બજેટ બનાવતા પૂર્વે લોકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. 835 લોકોએ 1,982 સૂચનો કોર્પોરેશનને મોકલ્યા હતા. જેમાંથી 284 સૂચનોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાના કહેવા મુજબ કોર્પોરેશનમાં 1995 થી ભાજપનું શાસન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation Budget : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 નું 6,200 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ ચૂક્યું છે, અને તેના પર સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના કહેવા મુજબ આ વખતે પ્રથમ વખત સહભાગીતાવાળું આ બજેટ બનાવવામાં આવ્યું છે, એટલે કે બજેટ બનાવતા પૂર્વે લોકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. 835 લોકોએ 1,982 સૂચનો કોર્પોરેશનને મોકલ્યા હતા. જેમાંથી 284 સૂચનોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાના કહેવા મુજબ કોર્પોરેશનમાં 1995 થી ભાજપનું શાસન છે.