વડોદરા કોર્પોરેશનમાં સ્ટ્રીટ વેન્ડર્સ અને પાર્કિંગની નવી પોલિસી માટે જગ્યા નક્કી કરવા સમિતિનું ગઠન

Jul 9, 2025 - 17:00
વડોદરા કોર્પોરેશનમાં સ્ટ્રીટ વેન્ડર્સ અને પાર્કિંગની નવી પોલિસી માટે જગ્યા નક્કી કરવા સમિતિનું ગઠન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય જગ્યાઓ ફાળવી શકાય તેમજ પાર્કિંગની નવી પોલિસી માટેની જગ્યાઓ નક્કી કરવા એક સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સમિતિના વડા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) રહેશે. આ કમિટી સ્ટ્રીટ વેન્ડર્સ માટેના તેમજ પાર્કિંગ પોલિસી નક્કી કરવા માટેના નીતિ નિયમો બનાવવા, નવી જગ્યાઓ શોધવી અને વૈકલ્પિક વ્યવસ્થા નક્કી કરશે. આ કમિટીની બેઠકો નિયમિત મળતી રહેશે.

આ ઉપરાંત હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન માટેના નિયમોમાં સુધારા વધારા કરીને યોગ્ય આયોજન કરવાનું પણ નક્કી કરશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0