વડોદરામાં શોભાના ગાંઠિયા સમાન બની રહેલા સાઈકલ ટ્રેક પર ખોદકામ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા સાઈકલ ટ્રેક પર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ નાખવાની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે હાલમાં સાઈકલ ટ્રેક શોધીએ તો જડે તેમ પણ નથી. જેટકો દ્વારા 66 કેવી અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈનની કામગીરી હાલમાં ચાલી રહી છે. કોર્પોરેશન આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની છે, અને તેમાં નડતરરૂપ ઇલેક્ટ્રિક લાઈન અને પોલ ખસેડવા માટે ની કામગીરીના અનુસંધાનમાં આ ખોદકામ અને કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાના છે, અને લાઈન ખસેડવી પડે તેવી સ્થિતિ હોવાથી તેનું કોઈ આગોતરું આયોજન કે સર્વે કર્યા વિના સાઈકલ ટ્રેક પાછળ રૂપિયા ખર્ચીને પ્રજાકીય નાણાનો બગાડ કરવામાં આવ્યો છે ,તેવું વિસ્તારના નાગરિકો જ કહી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં 1.

વડોદરામાં શોભાના ગાંઠિયા સમાન બની રહેલા સાઈકલ ટ્રેક પર ખોદકામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા સાઈકલ ટ્રેક પર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ નાખવાની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે હાલમાં સાઈકલ ટ્રેક શોધીએ તો જડે તેમ પણ નથી. જેટકો દ્વારા 66 કેવી અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈનની કામગીરી હાલમાં ચાલી રહી છે. કોર્પોરેશન આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની છે, અને તેમાં નડતરરૂપ ઇલેક્ટ્રિક લાઈન અને પોલ ખસેડવા માટે ની કામગીરીના અનુસંધાનમાં આ ખોદકામ અને કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. 

આ વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાના છે, અને લાઈન ખસેડવી પડે તેવી સ્થિતિ હોવાથી તેનું કોઈ આગોતરું આયોજન કે સર્વે કર્યા વિના સાઈકલ ટ્રેક પાછળ રૂપિયા ખર્ચીને પ્રજાકીય નાણાનો બગાડ કરવામાં આવ્યો છે ,તેવું વિસ્તારના નાગરિકો જ કહી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં 1.