વડોદરામાં વાવાઝોડા અને વરસાદના કારણે 30 થી વધુ વૃક્ષો તૂટી પડ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : File photo
Vadodara Rain : વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વિવિધ વિસ્તારોમાં 30થી વધુ વૃક્ષો તૂટી પડ્યા હતા. જેને કારણે ગાર્ડન શાખા અને ફાયર બ્રિગેડનું તંત્ર વૃક્ષ હટાવવાની કામગીરીમાં સતત વ્યસ્ત રહ્યું હતું.
શહેરમાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

