વડોદરામાં મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી

May 22, 2026 - 15:30
વડોદરામાં મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Chain Snatching : વડોદરામાં હનુમાન જન્મોત્સવના દિવસે મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી હતી. જે અંગે 50 દિવસ પછી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

માંજલપુરના સ્વામી સૂર્યનારાયણનગરમાં રહેતા કુંદાબેન ગણપતભાઇ સરકલેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 2 જી એપ્રિલે હું તથા મારી દીકરી તથા મારા દીકરાની પત્ની માયાબેન સાથે માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે લાઇનમાં ઊભા હતા. તે સમયે બપોરે 12 વાગ્યે મહિલાઓની લાઇનમાં ભીડમાં કોઇ મહિલાએ મારા ગળામાંથી પેન્ડલવાળી સોનાની ચેન નજર ચૂકવીને આંચકી લીધી હતી. પરંતુ, પેન્ડલ મારી સાડીમાં ભરાઇ જતા પેન્ડલ બચી ગયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0