Ahmedabad News: અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક

Jul 1, 2026 - 21:30
Ahmedabad News: અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક રાજ્યના કાયમી ડીજીપી તરીકે પસંદગી પામ્યા બાદ પોલીસ કમિશનર તરીકેનું પદ ખાલી રહ્યું હતું. હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે 1997ની બેંચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0