વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહ છેલ્લા બે વર્ષથી તૈયાર છે, છતાં લોકાર્પણ કરાયું નથી

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ કે જે હવે અતિથિગૃહ કહેવાય છે, છેલ્લા બે વર્ષથી તૈયાર હોવા છતાં તેનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન સહિતના શુભ પ્રસંગો આ અતિથિ ગૃહમાં યોજવાનો લાભ મળતો નથી. વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જો કોર્પોરેશન આ અતિથિ ગૃહનું લોકાર્પણ નહીં કરે તો લોકોને સાથે રાખીને આ અતિથિ ગૃહનું લોકાર્પણ કરી દેવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી. આ વર્ષે 12 નવેમ્બર થી લગ્નસરાનો પ્રારંભ થઈ રહ્યો છે.

વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહ છેલ્લા બે વર્ષથી તૈયાર છે, છતાં લોકાર્પણ કરાયું નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ કે જે હવે અતિથિગૃહ કહેવાય છે, છેલ્લા બે વર્ષથી તૈયાર હોવા છતાં તેનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન સહિતના શુભ પ્રસંગો આ અતિથિ ગૃહમાં યોજવાનો લાભ મળતો નથી.

વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જો કોર્પોરેશન આ અતિથિ ગૃહનું લોકાર્પણ નહીં કરે તો લોકોને સાથે રાખીને આ અતિથિ ગૃહનું લોકાર્પણ કરી દેવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી. આ વર્ષે 12 નવેમ્બર થી લગ્નસરાનો પ્રારંભ થઈ રહ્યો છે.