વડોદરામાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પર આવેલી ડમ્પિંગ સાઈટથી લોકો પરેશાન : GPCBમાં રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Socialmedia
Vadodara : વડોદરા શહેરના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે આવેલ ડમ્પીંગ સાઈટની અનેક સમસ્યાઓથી પરેશાન સ્થાનિક રહીશોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ડમ્પીંગ સાઈટને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે.
સ્થાનિક રહેવાસી મયુર કવાડે તથા અન્ય રહીશોએ રજૂઆત કરી છે કે, ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કચરા ડમ્પિંગ સાઇટ ઊભી કરી છે. જેના કારણે આસપાસ વસતા અને પસાર થતા લોકોના આરોગ્ય પર સીધી અસર થઈ રહી છે. આ ડમ્પીંગ સાઈટના કારણે વિસ્તારમાં સતત તીવ્ર દુર્ગંધ રહે છે. પરિણામે આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
What's Your Reaction?






