વડોદરામાં કાર રિવર્સ લેતાં બાઇક નીચે પાડી દેવા બાબતે કહેવા જતાં માતા-પીતા અને પુત્રને માર માર્યો

Jun 18, 2025 - 15:00
વડોદરામાં કાર રિવર્સ લેતાં બાઇક નીચે પાડી દેવા બાબતે કહેવા જતાં માતા-પીતા અને પુત્રને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : તરસાલી ગામમાં ઇકો ગાડીની રિવર્સ લેવા જતા બાઈક પડી ગઈ હતી. જેથી તેઓ કહેવા જતાં માતા-પિતા અને પુત્ર સાથે ચાર લોકોએ ઝઘડો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 વડોદરા શહેરના તરસાલી ગામમાં રાઠોડિયા વાસમાં શારદાબેન સુરેશભાઈ રાઠોડીયાએ ફરિયાદ નોંધાવી છે કે ગત 15 જૂનના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે હું તથા મારા પતિ સુરેશભાઈ તથા મારો દિકરો ઘરે હાજર હતા. તે વખતે અમારી પડોશમાં રહેતા અમીત અર્જુન રાઠોડીયા તેમની ઇકો ગાડી રીવર્સમાં લેતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0