વડોદરામાં અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા : લોકોએ જાતે જ રખેવાળી શરૂ કરી

Vadodara Theft Case : વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અગાઉ પણ તસ્કરો આવ્યા હોય સ્થાનિક લોકોએ ભેગા મળી જાતે જ પોતાની સોસાયટીની રક્ષા કરવા મક્કમ બન્યા છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બનતા ચોરીના બનાવો અને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રિના સમયે ટોળકી હથિયારો સાથે ધસી આવતી હોવાની દહેશત પણ લોકોમા ફેલાઈ છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં નારાયણ નગરમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકો ગરબા જોવા માટે ગયા હતા.

વડોદરામાં અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા : લોકોએ જાતે જ રખેવાળી શરૂ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Theft Case : વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટના બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અગાઉ પણ તસ્કરો આવ્યા હોય સ્થાનિક લોકોએ ભેગા મળી જાતે જ પોતાની સોસાયટીની રક્ષા કરવા મક્કમ બન્યા છે.

 વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બનતા ચોરીના બનાવો અને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રિના સમયે ટોળકી હથિયારો સાથે ધસી આવતી હોવાની દહેશત પણ લોકોમા ફેલાઈ છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં નારાયણ નગરમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકો ગરબા જોવા માટે ગયા હતા.