વડોદરાના બહુચર્ચિત મોલ અગોરાના રૃા.૭૧૧ કરોડના લેણા સામે LICને માત્ર રૃા.૨૫૦ કરોડ મળશે
બુધવાર તા.27 વડોદરાના અગોરા સિટી સેન્ટર મોલના ૭૧૧.૨૦ કરોડના બાકી લેણાની વસૂલાત માટે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા તાજેતરમાં હરાજી પ્રક્રિયા હાથ ધરી હતી. હરાજી બાદ એલઆઈસીને ૭૧૧.૨૦ કરોડના બાકી લેણા સામે માત્ર રૃા. ૨૫૦ કરોડ જ મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -