વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ

May 25, 2026 - 21:30
વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Potholes : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જીવન ભારતી ચાર રસ્તા નજીક આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતા વાહનચાલકો અટવાયા હતા. 

અંદાજે સાત ફૂટ પહોળો અને સાત ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો હોવાનું જણાય છે. ઘટનાસ્થળ વ્યસ્ત માર્ગ પર હોવાને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ ઉભી થઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક ફેરીયાઓએ તાત્કાલિક ફ્રુટના કેરેટ મૂકી વાહનચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0