લ્યો બોલો! વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું, લોકો અંધારામાં વોકીંગ કરવા મજબૂર
Surat : સુરત પાલિકા એક તરફ દિવાળી માટે શહેરમાં રંગરોગાન અને લાઈટીંગ માટે કવાયત કરી રહી છે ત્યારે બીજી તરફ સુરત પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું હોવાની વાત બહાર આવી છે. વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલ બનિયાન ગ્રીન વેની લાઈટ પંદર દિવસથી બંધ છે. તેથી અંધારામાં લોકો વોકીંગ કરતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ છે.સુરત પાલિકા લોકોના આરોગ્યની જાળવણી થાય અને પર્યાવરણની જાળવણી માટે તે માટે શહેરમાં અનેક જગ્યાએ વોક વે અને ગાર્ડન બનાવ્યા છે. જોકે, પાલિકા આવા પ્રકારના પ્રકલ્પ બનાવ્યા પછી અનેક જગ્યાએ તેની માવજત કરતી ન હોવાની ફરિયાદ થઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : સુરત પાલિકા એક તરફ દિવાળી માટે શહેરમાં રંગરોગાન અને લાઈટીંગ માટે કવાયત કરી રહી છે ત્યારે બીજી તરફ સુરત પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું હોવાની વાત બહાર આવી છે. વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલ બનિયાન ગ્રીન વેની લાઈટ પંદર દિવસથી બંધ છે. તેથી અંધારામાં લોકો વોકીંગ કરતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ છે.
સુરત પાલિકા લોકોના આરોગ્યની જાળવણી થાય અને પર્યાવરણની જાળવણી માટે તે માટે શહેરમાં અનેક જગ્યાએ વોક વે અને ગાર્ડન બનાવ્યા છે. જોકે, પાલિકા આવા પ્રકારના પ્રકલ્પ બનાવ્યા પછી અનેક જગ્યાએ તેની માવજત કરતી ન હોવાની ફરિયાદ થઈ રહી છે.