લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જીપીસીબીની ટીમે પાણીના નમુના લીધા
મોટી માત્રામાં એકાએક માછલીઓના મોત અંગે ઘુંટાતું રહસ્ય ઃ અસહ્ય દુર્ગંધથી ગ્રામજનો પરેશાન
સુરેન્દ્રનગર - લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી. અને આ અંગે ગામના આગેવાનો સહિત અધિકારીઓને જાણ કરતા પ્રદુષણ નિયંત્રણની ટીમે સ્થળ પર પહોંચી માછલીઓના મોતનું સાચું કારણ જાણવાની તજવીજ હાથધરી હતી.
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે આવેલ મોતીહર તળાવમાં અચાનક એકસાથે મોટીસંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે.
What's Your Reaction?






