રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ સાવલી- જરોદ- સમિયાલા રોડને પહોળો કરવા માટે સ્થાનિક ઉદ્યોગો છેલ્લા સાત વર્ષથી રજૂઆત કરી રહ્યા હતા.એ પછી માંડ માંડ ૬ મહિના પહેલા શરુ થયેલી કામગીરી ફરી અટકી ગઈ છે.
આ રોડ પર ૧૫૦ કરતા વધારે ઉદ્યોગો આવેલા છે.જેના સંગઠન સાવલી ઈસ્ટ વાઘોડિયા વેસ્ટ એસોસિએશન( સેવા)ને સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને આ બાબતે પત્ર લખ્યો છે.સંગઠનના પ્રમુખ ભરત દેસાઈનું કહેવું છે કે, આ રોડનો ઉપયોગ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ અને સ્થાનિકો સહિત ૫૦૦૦૦ જેટલા લોકો કરે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

