રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ

Jun 4, 2026 - 00:30
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Update: ગુજરાતમાં સવારથી જ અસહ્ય બફારા અને ભારે ઉકળાટથી નાગરિકો પરેશાન જોવા મળ્યા. જેની વચ્ચે કેટલાક જિલ્લાના લોકોને બપોર પછી મોટી રાહત મળી છે. વાતાવરણમાં અચાનક પલટો સાબરકાંઠાના પોશીના પંથકમાં તો કરા સાથે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે અમરેલી અને વિજયનગર પંથકમાં પણ મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0