રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

Mar 15, 2026 - 08:30
રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

2 માસ પહેલા હોસ્પિટલે કાઉન્સેલીંગ કર્યું પણ ડીપ્રેસન ગયું નહીં : જાન્યુઆરીમાં રાજસ્થાન ઘરે આરામ કરવા મોકલાયા બાદ અચાનક રાજકોટ આવી જીવન ટૂંકાવ્યું : એક તરફી મિત્રતા સહિત મુદ્દે તપાસ

 રાજકોટ, : ગુજરાતની એકમાત્ર રાજકોટ એઈમ્સમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરીને ઈન્ટર્ની ડોક્ટર તરીકે ત્યાં જ ફરજ બજાવતા રતનકુમાર મેઘવાળ નામના 26 વર્ષના યુવાને એઈમ્સ નજીકના પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0