રાજકોટની 61 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, રીઢો તસ્કર ઝડપાયો

May 30, 2025 - 08:00
રાજકોટની 61 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, રીઢો તસ્કર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ક્રાઈમ બ્રાંચે આરોપીને સુરતથી ઝડપી લીધો રીઢા ચોર અશોક નાયકા વિરૂધ્ધ ચોરીના 18 ગુના : પ્રથમ વખત હીરાની ચોરી કરી હતી

રાજકોટ, : રાજકોટનાં કોઠારીયા રીંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગરમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાંથી અંદાજે 50 દિવસ પહેલા થયેલી રૂા. 61 લાખના હીરાની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ રીઢા તસ્કર અજય જગદીશ નાયકા (ઉ.વ. 34, રહે, હાલ રાજનીવાડ, તા. ઉમરપાડા, સુરત, મુળ રહે, વલસાડ)ને સુરતથી ઝડપી લઈ ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0