રાજકોટની પોક્સો કોર્ટે દીકરીની લાજ લૂંટનારા હેવાન પિતાને ફટકારી આજીવન કેદની સજા

Feb 14, 2025 - 10:30
રાજકોટની પોક્સો કોર્ટે દીકરીની લાજ લૂંટનારા હેવાન પિતાને ફટકારી આજીવન કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Verdict of Rajkot POCSO court : રાજકોટમાં પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર નરાધમ પિતાને પોકસ કોર્ટનાં જજ  વી.એ. રાણાએ તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી સખ્ત કેદની સજા ફટકારી છે.  આ કેસની વિગત એવી છે કે, રીક્ષા ચલાવતા આરોપીએ તેની પુત્રી જયારે બાળકી હતી ત્યારથી જ તેને એકાંતમાં ડરાવી, ધમકાવી શારીરિક અડપલાની શરૂઆત કરી હતી. ત્યાર પછી પુત્રી 13 વર્ષની થઈ ત્યારે તેની ઉપર પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0