રમતગમતમાં સારું પ્રદર્શન કરનારા યુવાનો માટે ભારતીય રેલ્વેમાં નોકરીની તક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Western Railway Recruitment : રેલ્વે રિક્રુટમેન્ટ સેલે વેસ્ટર્ન રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટાની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. રેલ્વે ભરતી સેલ એટલે કે આરઆરસીએ આ નવી રેલ્વે ભરતીની સૂચના બહાર પાડી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
આરઆરસી સૂચના અનુસાર, પશ્ચિમ રેલ્વે વર્ષ 2025-26 માટે પશ્ચિમ રેલ્વેના અધિકાર ક્ષેત્ર હેઠળ ઓપન જાહેરાત દ્વારા પાત્રતા ધરાવતા સ્પોર્ટ્સ પર્સન પાસેથી સ્પોર્ટ્સની વિવિધ શાખાઓમાં/પગાર ધોરણ મુજબ ખાલી 63 પદોની ભરતી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવી છે. ઉમેદવારોએ આ માટે આરઆરસી-ડબલ્યુ આરની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
What's Your Reaction?






