રક્ષાબંધન પર્વે બાંદ્રા- ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Aug 9, 2025 - 03:30
રક્ષાબંધન પર્વે બાંદ્રા- ભગત કી કોઠી વચ્ચે  સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેસ્ટર્ન રેલવે દ્વારા રક્ષાબંધન પર્વે મુસાફરોની માંગને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનલ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટના રોજ બાંદ્રા ટર્મિનલથી સવારે 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0