યુવાનોએ નોકરી ગુમાવી, બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી: ભાજપના જ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર
Kumar Kanani Latter: સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવાર-નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલ ફરીથી કુમાર કાનાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલાં એક પત્રના કારણે ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યએ પત્ર લખી સુરત તેમજ હીરા ઉદ્યોગની કથળતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે મદદ માગી છે. કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માગ કરી છે. ડાયમંડ ઉદ્યોગ માટે કરી માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kumar Kanani Latter: સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવાર-નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલ ફરીથી કુમાર કાનાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલાં એક પત્રના કારણે ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યએ પત્ર લખી સુરત તેમજ હીરા ઉદ્યોગની કથળતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે મદદ માગી છે. કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માગ કરી છે.
ડાયમંડ ઉદ્યોગ માટે કરી માગ