વડોદરામાં લાલબાગ-વિશ્વામિત્રી બ્રિજ નીચે 48 કલાકમાં બીજા મહાકાય મગરનું રેસ્ક્યુ
Vadodara Crocodile Rescue : વડોદરામાં વાહનોથી ધમધમતા લાલબાગ વિશ્વામિત્ર બ્રિજની નીચેથી સતત બીજા દિવસે બીજા એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.ગઈકાલે જ લાલબાગ બ્રિજ નીચે દોડધામ મચાવતા સાડા સાત ફૂટના મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને પગલે લોકોના ટોળા જામતા થોડીવાર માટે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી.ઉપરોક્ત બનાવ બાદ ગઈકાલે મધરાતે આઠ ફૂટનો એક મગર બ્રિજ નીચે આવી જતા ત્યાં રહેતા શ્રમજીવીઓમાં નાસભાગ મચી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Crocodile Rescue : વડોદરામાં વાહનોથી ધમધમતા લાલબાગ વિશ્વામિત્ર બ્રિજની નીચેથી સતત બીજા દિવસે બીજા એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે જ લાલબાગ બ્રિજ નીચે દોડધામ મચાવતા સાડા સાત ફૂટના મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને પગલે લોકોના ટોળા જામતા થોડીવાર માટે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી.
ઉપરોક્ત બનાવ બાદ ગઈકાલે મધરાતે આઠ ફૂટનો એક મગર બ્રિજ નીચે આવી જતા ત્યાં રહેતા શ્રમજીવીઓમાં નાસભાગ મચી હતી.