યુવકે પ્રેમજાળમાં ફસાવીને કિશોરી પર બળાત્કાર ગુજારતા બાળકને જન્મ આપ્યો

શ્રમજીવી વસાહતમાં નજીકમાં રહેતા યુવાને કૃત્ય આચર્યું હતુંછ મહિને ડિલીવરી થતા શીશુનું સારવાર દરમિયાન મૃત્યું : યુવાનને પોલીસે અંતે પકડી પાડયોગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં શ્રમજીવી વસાહતમાં રહેતી કિશોરીને નજીકમાં જ કામ કરતા યુવાન દ્વારા પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી.

યુવકે પ્રેમજાળમાં ફસાવીને કિશોરી પર બળાત્કાર ગુજારતા  બાળકને જન્મ આપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


શ્રમજીવી વસાહતમાં નજીકમાં રહેતા યુવાને કૃત્ય આચર્યું હતું

છ મહિને ડિલીવરી થતા શીશુનું સારવાર દરમિયાન મૃત્યું : યુવાનને પોલીસે અંતે પકડી પાડયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં શ્રમજીવી વસાહતમાં રહેતી કિશોરીને નજીકમાં જ કામ કરતા યુવાન દ્વારા પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી.