યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ

Jun 5, 2026 - 09:00
યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત તપાસનો ધમધમાટ

- શંકાસ્પદ મોબાઈલ નંબરોના ડેટાના આધારે કોલ ડિટેલ્સ, વોટ્સએપ ચેટ અને ઇન્ટરનેશનલ ઓનલાઈન મની ટ્રાન્સફરના હિસાબોની ચકાસણી

- ચુડા પંથકમાં પરણેલી મહિલા પર પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોની આશંકા

ચોટીલા: આંતરિક સુરક્ષા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે કડક આદેશ બાદ હાલ સમગ્ર ગુજરાતમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત એક વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં બાંગ્લાદેશ સાથે આડકતરો કે સીધો સંપર્ક ધરાવતા હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે હાલ ૬ સ્થાનિક યુવાનો અને એક મહિલા સહિત કુલ સાત શંકાસ્પદોને રાઉન્ડ-અપ કરી ખાનગી રાહે સઘન પૂછપરછ શરૂ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0