મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ

Feb 20, 2026 - 10:00
મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ, ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા તેમને સોંપવામાં આવતી વહીવટી કામગીરી કરે છે. માત્ર ૩૦ ટકા જ શિક્ષણની કામગીરી કરવામા આવતી હોવાનો મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0