મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત

Jun 12, 2026 - 08:30
મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


માર્ગ અકસ્માતો, ડૂબી જવા અને હાર્ટ એટેકનો સિલસિલો

વાવડી ચોકડી પાસે નશામાં ધૂત કારચાલકે રિક્ષાને ઠોકર મારતાં પતિની નજર સામે પત્નીનું મોત, સ્વજનો ગુમાવનાર પરિવારોમાં શોકનું મોજું

મોરબી: મોરબી જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં અપમૃત્યુ અને જીવલેણ અકસ્માતોના પાંચ જુદા-જુદા બનાવો સામે આવ્યા છે, જેમાં કુલ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ તો વાવડી ચોકડી પાસે દારૂના નશામાં ધૂત કારચાલકે રિક્ષાને ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવોને પગલે સ્વજનો ગુમાવનાર પરિવારોમાં શોકનું મોજું ફરી વળવા સાથે સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0