મોબાઈલ તેમજ ગેસ સિલિન્ડર ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા
- ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાંથી- એલસીબીએ સેક્ટર-11 રામકથા મેદાન પાસેથી ઝડપી લીધા અન્ય બે સાગરિતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવીગાંધીનગર : ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ તેમજ ગેસ સિલિન્ડર ચોરી જતી ટોળકીના બે સાગરીતોને એલસીબી ટીમ દ્વારા સેક્ટર-૧૧ રામકથા મેદાન પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને સાત મોબાઈલ તેમજ બે સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીની સાથે નાની મોટી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા તેને ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને એલસીબી ટુ પીઆઇ એચ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાંથી
- એલસીબીએ સેક્ટર-11 રામકથા મેદાન પાસેથી ઝડપી લીધા અન્ય બે સાગરિતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ તેમજ ગેસ સિલિન્ડર ચોરી જતી ટોળકીના બે સાગરીતોને એલસીબી ટીમ દ્વારા સેક્ટર-૧૧ રામકથા મેદાન પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને સાત મોબાઈલ તેમજ બે સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીની સાથે નાની મોટી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા તેને ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને એલસીબી ટુ પીઆઇ એચ.