મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હતો
પેરોલફર્લો સ્કવોડે વિદેશી દારૃ મળી રૃ.૬૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર - ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા ૮ પાર્સલમાંથી ઇંગ્લિશ દારૃનો જથ્થો મળી આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

