માર્ગ અને મકાન વિભાગની કચેરીનું ત્રણ મહિના બાદ સીલ ખોલાયું
- સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાછળ આવેલી- હાઈકોર્ટના હુકમ બાદ જિલ્લા કલેક્ટરે સીલ મારી દેવડાવ્યું હતું : અંતે કર્મચારીને ગ્રેજ્યૂઈટી ચૂકવાતા ઓફિસ શરૂસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર માર્ગ અને મકાન પેટા વિભાગ નંબર-૨ નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીમાં ફરજ બજાવતા નિવૃત્ત રોજમદાર કર્મચારીની ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવાનો હાઈકોર્ટ દ્વારા કચેરીને હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાંય ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં ન આવતા જિલ્લા કલેકટરની સુચનાથી ગત તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ કચેરીને મામલતદાર સહિતની ટીમે સીલ માર્યું હતું. ત્યારે ત્રણ મહિના બાદ કચેરી દ્વારા કર્મચારીને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીની રકમ ચુકવી દેતા સીલ ખોલી ફરી કચેરી કાર્યરત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાછળ આવેલી
- હાઈકોર્ટના હુકમ બાદ જિલ્લા કલેક્ટરે સીલ મારી દેવડાવ્યું હતું : અંતે કર્મચારીને ગ્રેજ્યૂઈટી ચૂકવાતા ઓફિસ શરૂ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર માર્ગ અને મકાન પેટા વિભાગ નંબર-૨ નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીમાં ફરજ બજાવતા નિવૃત્ત રોજમદાર કર્મચારીની ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવાનો હાઈકોર્ટ દ્વારા કચેરીને હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાંય ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં ન આવતા જિલ્લા કલેકટરની સુચનાથી ગત તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ કચેરીને મામલતદાર સહિતની ટીમે સીલ માર્યું હતું. ત્યારે ત્રણ મહિના બાદ કચેરી દ્વારા કર્મચારીને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીની રકમ ચુકવી દેતા સીલ ખોલી ફરી કચેરી કાર્યરત કરવામાં આવી છે.