મહેસાણાના સોમનાથ રોડ ઉપર દબાણ મુદ્દે વિવાદ, JCB આગળ બેસીને કર્યો વિરોધ
મહેસાણાના સોમનાથ રોડ ઉપર દબાણ મુદ્દે વિવાદ શરૂ થયો છે. જેમાં સોમેશ્વર કુંજ સોસાયટીની મહિલાઓ JCB આગળ બેસીને વિરોધ કરી રહી છે. ત્યારે મહિલાઓ JCB આગળ બેસી જતા કાર્યવાહી અટકી પડી છે.દબાણ હટાવવા માટે નગર પાલિકાની ટીમ પહોંચી મહત્વનું કહી શકાય કે, સોમેશ્વર કુંજ સોસાયટીમાં દબાણ હટાવવા માટે નગર પાલિકાની ટીમ પહોંચી હતી. ત્યારે નગર પાલિકાની ટીમ રસ્તો ખુલ્લો કરવા દીવાલ તોડવા પહોંચી હતી. જેમાં નેતાજી નગર અને સોમેશ્વર કુંજ સોસાયટી પાસેનો બનાવ સામે આવ્યો હતો. બંને સોસાયટીઓ વચ્ચે રસ્તા બાબતે વિવાદ આ બંને સોસાયટીઓ વચ્ચે રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સોમેશ્વર કુંજ સોસાયટીના લોકોનો અહીં રસ્તો ના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દબાણ હટાડવા માટે નગર પાલિકાની ટીમ પહોંચી હતી. જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના સોમનાથ રોડ ઉપર દબાણ મુદ્દે વિવાદ શરૂ થયો છે. જેમાં સોમેશ્વર કુંજ સોસાયટીની મહિલાઓ JCB આગળ બેસીને વિરોધ કરી રહી છે. ત્યારે મહિલાઓ JCB આગળ બેસી જતા કાર્યવાહી અટકી પડી છે.
દબાણ હટાવવા માટે નગર પાલિકાની ટીમ પહોંચી
મહત્વનું કહી શકાય કે, સોમેશ્વર કુંજ સોસાયટીમાં દબાણ હટાવવા માટે નગર પાલિકાની ટીમ પહોંચી હતી. ત્યારે નગર પાલિકાની ટીમ રસ્તો ખુલ્લો કરવા દીવાલ તોડવા પહોંચી હતી. જેમાં નેતાજી નગર અને સોમેશ્વર કુંજ સોસાયટી પાસેનો બનાવ સામે આવ્યો હતો.
બંને સોસાયટીઓ વચ્ચે રસ્તા બાબતે વિવાદ
આ બંને સોસાયટીઓ વચ્ચે રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સોમેશ્વર કુંજ સોસાયટીના લોકોનો અહીં રસ્તો ના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દબાણ હટાડવા માટે નગર પાલિકાની ટીમ પહોંચી હતી. જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.