મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી

Feb 9, 2026 - 11:00
મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- સાડી અને ઈમીટેશનના ધંધામાં નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું

- શરૂઆતમાં થોડો નફો આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : મહુવાના યુવક અને વૃદ્ધને સાડી અને ઈમીટેશનના ધંધામાં નફાની લાલચ આપી રોકાણ કરાવી શરૂઆતમાં થોડો નફો આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી મહુવાના નાના પીપળવના વતની અને હાલ સુરત રહેતા શખ્સે કુલ રૂ.૪૯.૭૯ લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0