મનરેગાના કૌભાંડમાં સમસાબાદના સરપંચની આખરે ધરપકડ
વડોદરા, તા.28 વડોદરા નજીક સમસાબાદ ગામમાં મૃત વ્યક્તિના નામે મનરેગા કૌભાંડ આચરનાર ગામના સરપંચની લાંબા સમય બાદ પોલીસે આખરે ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે મનરેગા યોજનાની અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સુચના મુજબ ટીડીઓ ઓફિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, એક મૃત શ્રમિક ગંગાબેન રાવજીભાઇ પાટણવાડિયાના ખાતામાં રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા. અને તેની સામે મસ્ટર રોલમાં ૭૫ દિવસની તેમની હાજરી પૂરી મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૃ .૧૭,૯૨૫ જમા કરાવવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.28 વડોદરા નજીક સમસાબાદ ગામમાં મૃત વ્યક્તિના નામે મનરેગા કૌભાંડ આચરનાર ગામના સરપંચની લાંબા સમય બાદ પોલીસે આખરે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે મનરેગા યોજનાની અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સુચના મુજબ ટીડીઓ ઓફિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, એક મૃત શ્રમિક ગંગાબેન રાવજીભાઇ પાટણવાડિયાના ખાતામાં રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા. અને તેની સામે મસ્ટર રોલમાં ૭૫ દિવસની તેમની હાજરી પૂરી મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૃ .૧૭,૯૨૫ જમા કરાવવામાં આવ્યા હતા.