ભુપેન્દ્રસિંહ નેપાળથી દુબઇ થઇને કેરેબિયન દેશમાં નાસી ગયાની આશંકા
અમદાવાદ,શનિવારબીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના રૂપિયા છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા માટે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરવાથી લઇને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે ભુપેન્દ્રસિંહ નેપાળ થઇને દુબઇ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો હોવાની શક્યતા છે.
![ભુપેન્દ્રસિંહ નેપાળથી દુબઇ થઇને કેરેબિયન દેશમાં નાસી ગયાની આશંકા](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1732986625868.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના રૂપિયા છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા માટે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરવાથી લઇને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે ભુપેન્દ્રસિંહ નેપાળ થઇને દુબઇ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો હોવાની શક્યતા છે.