ભુજમાં નર્મદાની બીજી લાઈન જોડાતા વિતરણમાં રાહત : પાણીનો જથ્થો નહીં વધે

900 ડાયાની કુકમાથી ત્રીજી લાઈન ચાલુ કરવાના ચક્રો પાલિકા દ્વારા ગતિમાનઉનાળા પહેલા નવા ટાંકા બનવાની આશાઃ નવા વિસ્તારો વધતાં નર્મદા નિગમ પાસે ૫૦ને બદલે ૬૦ એમએલડી પાણી આપવાની રજૂઆત ભુજ: ભુજની પણીની જરૂરિયાતને પહોંચી વળવા જૂની ૯૦૦ ડાયાની નર્મદાની પાણીની લાઈનમાંથી ભુજિયો ટાંકો ભરીને અન્ય ટાંકામાં પુરવઠો પહોંચાડી થતા વિતરણમાં ઝડપ લાવવા નવી ૫૦૦ ડાયાની લાઈન નાખવાનું કામ ચાલુ છે. જેમાંથી ભુજિયાનો ટાંકો અને સાથે સાથે રાવલવાડીનો ટાંકો પણ ભરાશે. જેથી વિતરણમાં સરળતા વધશે ખરી પણ પાણીનો જથ્થો નર્મદા નિગમ હાલે જે ૪૫થી ૫૦ એમએલડી આપે છે તે એજ રહેવાનો છે. આમ પાણી નહીં વધે.

ભુજમાં નર્મદાની બીજી લાઈન જોડાતા વિતરણમાં રાહત : પાણીનો જથ્થો નહીં વધે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


900 ડાયાની કુકમાથી ત્રીજી લાઈન ચાલુ કરવાના ચક્રો પાલિકા દ્વારા ગતિમાન

ઉનાળા પહેલા નવા ટાંકા બનવાની આશાઃ નવા વિસ્તારો વધતાં નર્મદા નિગમ પાસે ૫૦ને બદલે ૬૦ એમએલડી પાણી આપવાની રજૂઆત 

ભુજ: ભુજની પણીની જરૂરિયાતને પહોંચી વળવા જૂની ૯૦૦ ડાયાની નર્મદાની પાણીની લાઈનમાંથી ભુજિયો ટાંકો ભરીને અન્ય ટાંકામાં પુરવઠો પહોંચાડી થતા વિતરણમાં ઝડપ લાવવા નવી ૫૦૦ ડાયાની લાઈન નાખવાનું કામ ચાલુ છે. જેમાંથી ભુજિયાનો ટાંકો અને સાથે સાથે રાવલવાડીનો ટાંકો પણ ભરાશે. જેથી વિતરણમાં સરળતા વધશે ખરી પણ પાણીનો જથ્થો નર્મદા નિગમ હાલે જે ૪૫થી ૫૦ એમએલડી આપે છે તે એજ રહેવાનો છે. આમ પાણી નહીં વધે.