ભાવનગરમાં અમદાવાદ એસઓજીની તપાસના 10 દિવસ બાદ ઈડીની રેઈડ
- અમદાવાદમાં દાખલ થયેલા બોગસ બિલિંગના કેસમાં ઈડીની એન્ટ્રી- ઓમ કન્સ્ટ્રક્શન કંપની, અર્હમ સ્ટીલ, સ્ટેશન રોડ અને સાંઢીયાવાડ વિસ્તારમાં એમ કુલ ચાર સ્થળોએ એજન્સીની તપાસ- એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો, ઈડીની અમદાવાદ યુનિટ દ્વારા દિવસભર તપાસ ચર્ચાનો વિષય બનીભાવનગર : સેન્ટ્રલ જીએસટી દ્વારા અમદાવાદમાં નોંધવામાં આવેલા બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ એસઓજીની ટીમે શહેરના બે સ્થળોએ તપાસ કરી હતી તેના ૧૦ દિવસ બાદ આજે બોગસ બિલિંગના આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ છે. આજે વહેલી સવારથી શહેરના ચાર સ્થળોએ ઈડીની ટીમે રેઈડ પાડી દિવસભર તપાસ ચલાવી હતી. વાઘાવાડી રોડ પર આવેલી ઓમ કન્સ્ટ્રક્શન અને અર્હમ સ્ટીલની ઓફિસમાં ઈડીની અમદાવાદ યૂનિટની ટીમે તપાસ આદરી હતી જ્યારે શહેરના સ્ટેશન રોડ તથા સાંઢીયાવાડમાં પણ ટીમે તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદમાં દાખલ થયેલા બોગસ બિલિંગના કેસમાં ઈડીની એન્ટ્રી
- ઓમ કન્સ્ટ્રક્શન કંપની, અર્હમ સ્ટીલ, સ્ટેશન રોડ અને સાંઢીયાવાડ વિસ્તારમાં એમ કુલ ચાર સ્થળોએ એજન્સીની તપાસ
- એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો, ઈડીની અમદાવાદ યુનિટ દ્વારા દિવસભર તપાસ ચર્ચાનો વિષય બની
ભાવનગર : સેન્ટ્રલ જીએસટી દ્વારા અમદાવાદમાં નોંધવામાં આવેલા બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ એસઓજીની ટીમે શહેરના બે સ્થળોએ તપાસ કરી હતી તેના ૧૦ દિવસ બાદ આજે બોગસ બિલિંગના આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ છે. આજે વહેલી સવારથી શહેરના ચાર સ્થળોએ ઈડીની ટીમે રેઈડ પાડી દિવસભર તપાસ ચલાવી હતી. વાઘાવાડી રોડ પર આવેલી ઓમ કન્સ્ટ્રક્શન અને અર્હમ સ્ટીલની ઓફિસમાં ઈડીની અમદાવાદ યૂનિટની ટીમે તપાસ આદરી હતી જ્યારે શહેરના સ્ટેશન રોડ તથા સાંઢીયાવાડમાં પણ ટીમે તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.