આઠ વર્ષના સમય પછી અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટના ટ્રાયલ રનની શરુઆત

        અમદાવાદ,ગુરુવાર,19 ઓકટોબર,2024અમદાવાદમાંથી એકઠા કરાતા કચરામાંથી વીજળી બનાવવા વર્ષ-૨૦૧૬માં  પ્લાન્ટ નાંખવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી હતી.આઠ વર્ષના સમય પછી જીંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રોજેકટ શરુ કરાયો છે.

આઠ વર્ષના સમય પછી  અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટના ટ્રાયલ રનની શરુઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,ગુરુવાર,19 ઓકટોબર,2024

અમદાવાદમાંથી એકઠા કરાતા કચરામાંથી વીજળી બનાવવા વર્ષ-૨૦૧૬માં  પ્લાન્ટ નાંખવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી હતી.આઠ વર્ષના સમય પછી જીંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રોજેકટ શરુ કરાયો છે.