ભાજપમાં બળવો કે તેની રણનીતિ? વાવ બેઠક પર આ દિગ્ગજ નેતાએ પક્ષ અને અપક્ષ બન્નેમાં ભર્યું ફોર્મ
Mavji Patel filed Nomination: વાવ વિધાનસભાની ચૂંટણી વટનો સવાલ બની ગઇ છે. બનાસકાંઠાની આ હાઇ પ્રોફાઇલ સીટે ગુજરાતના રાજકારણમાં ગરમાયો લાવી દીધો છે. બંને પક્ષો માટે લાંબા સમયથી ચાલી રહેલી મૂરતિયાની શોધ આખરે પુરી થઇ છે. ભાજપ અને કોંગ્રેસે બંને પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -