ભરૂચમાં કરુણાંતિકા, વરસાદમાં ઝાડ નીચે ઊભા પિતા-પુત્ર સહિત 3 લોકો પર વીજળી ત્રાટકતા મોત

Lightning Strike In Bharuch: ભરૂચ જિલ્લામાં પાલેજ તાલુકાના પાદરીયા મજિક કેનાલ નજીક એક ઝાડ નીચે વરસાદના કારણે ઊભેલી વ્યક્તિઓ પર વીજળી પડતાં પિતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં.પ્રાપ્ત માહિતી મુજબ ચોરદા ગામમાં રહેતા હબીબ મલેક તેમજ તેમના બે પુત્રો વાગરાથી બાઇક પર પોતાના ગામ ચોરદા જતાં હતા. આ દરમિયાન ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનનાં બ્રિજ નજીક વડનાં ઝાડ નીચે ઊભા હતાં. ત્યારે અચાનક વીજળી પડી હતી. આ કુદરતી અકસ્માતમાં ચોરદા ગામના હબીબ મલેક (ઉ.

ભરૂચમાં કરુણાંતિકા, વરસાદમાં ઝાડ નીચે ઊભા પિતા-પુત્ર સહિત 3 લોકો પર વીજળી ત્રાટકતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Lightning Strike In Bharuch

Lightning Strike In Bharuch: ભરૂચ જિલ્લામાં પાલેજ તાલુકાના પાદરીયા મજિક કેનાલ નજીક એક ઝાડ નીચે વરસાદના કારણે ઊભેલી વ્યક્તિઓ પર વીજળી પડતાં પિતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ચોરદા ગામમાં રહેતા હબીબ મલેક તેમજ તેમના બે પુત્રો વાગરાથી બાઇક પર પોતાના ગામ ચોરદા જતાં હતા. આ દરમિયાન ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનનાં બ્રિજ નજીક વડનાં ઝાડ નીચે ઊભા હતાં. ત્યારે અચાનક વીજળી પડી હતી. આ કુદરતી અકસ્માતમાં ચોરદા ગામના હબીબ મલેક (ઉ.