બે દિવસમાં વડોદરાથી દિલ્હીની ચાર ફ્લાઇટ મોડી પડી એક ફ્લાઇટ કેન્સલ કરાઇ, મુસાફરોને ભારે હાલાકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara to Delhi flights: વડોદરા અને દિલ્હી વચ્ચે દોડતી એરલાઇન્સ સેવાઓની કથળેલી કામગીરીને કારણે મુસાફરોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા બે દિવસથી ફ્લાઇટ્સના શિડ્યુલમાં મોટા પાયે ફેરફાર થવાને કારણે સેંકડો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે. સમયસર ફ્લાઇટ ન મળવાના કારણે અનેક લોકોના બિઝનેસ અને અંગત ક્ષેત્રના મહત્વના કામો અટકી પડ્યા છે, જેના લીધે પેસેન્જરોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા. 18 મેના રોજ વડોદરા-દિલ્હી રૂટ પરની 4 ફ્લાઇટ્સ વિવિધ કારણોસર કલાકો સુધી મોડી ચાલી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

