બેડવા ગામમાં એમજીવીસીએલના કર્મચારી ઉપર 3 શખ્સોનો હુમલો

Jan 17, 2025 - 09:30
બેડવા ગામમાં એમજીવીસીએલના કર્મચારી ઉપર 3 શખ્સોનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમારૂ ડીજે બળી જાય છે તેમ કહી

ફીડરમાં ફોલ્ટ હોવાથી વીજ પ્રવાહ બંધ કરતા કર્મચારીને માર મારી મોબાઈલ તોડી નાખ્યો

આણંદ: આણંદના બેડવા ગામે ફીડરમાં ફોલ્ટ સર્જાતા વીજ પ્રવાહ બંધ કરાયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ એમજીવીસીએલના સર્વિસ મેનને માર મારી, મોબાઈલ તોડી નાખ્યો હતો. આ અંગે ખંભળોજ પોલીસે હુમલો કરનારા ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0