બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,બાજવા ચર્ચ નજીક ટ્રકની ટક્કર વાગતા બાઇકસવારને ગંભીર ઇજા થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.
છાણી રેલવે સ્ટેશન પાસે રહેતા સંતરામ સીતારામભાઇ વનવાસી, ઉં.વ.૩૫ મૂળ યુ.પી.નો વતની છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0