પ્લેન ક્રેશ બાદથી અમદાવાદના ફિલ્મ મેકર ગુમ, છેલ્લું લોકેશન દુર્ઘટનાસ્થળથી ફક્ત 700 મીટર દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ એક ફિલ્મ મેકર ગુમ છે. તેમના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે વિમાન દુર્ઘટના દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત તેમના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન દુર્ઘટનાસ્થળથી માત્ર 700 મીટર દૂર હતું. જો કે, પરિવારે ઓળખ માટે ડીએનએ સેમ્પલ સબમિટ કર્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
What's Your Reaction?






