પ્રેમિકાને લઈને ભાગ્યો, પીછો કરી રોકતાં કાર ચડાવી માતાની હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદના યુવકનું આદિપુરમાં અપહરણ પછી ચોંકાવનારું કૃત્યક્રેટા કારમાંસગીરાને ભગાડી ગયા પછી યુવતીની માતાને ૧૫-૨૦ ફૂટ સુધી ઢસડનાર ચાંદખેડાના યુવકને ઝડપી લઈ પોલીસ કાર્યવાહીગાંધીધામ: આદિપુરની સગીરાને પ્રેમ કરતો અમદાવાદના યુવકે બુધવારે રાત્રે ૧૭ વર્ષીય સગીરનું અપહરણ કરી લીધું હતું. જેની જાણ સગીરાની માતા અને ભાઈને થઈ જતાં તેમણે અમદાવાદના યુવકની કારનો પીછો કરી તેને આંતરી કાર થોભાવી હતી. પરંતુ કારનો કાચ ખોલાવવા જતાં સમયે યુવકે સગીરાની માતાની હત્યા કરી નાખવાના ઈરાદા સાથે કાર તેમના પર ચડાવી દેતા ૧૫-૨૦ ફૂટ સુધી ઘસેડી નાખ્યા બાદ યુવક સગીરાનું અપહરણ કરી ત્યાંથી નાસી ગયો હતો. જો કે, આદિપુર પોલીસે નાકાબંધી કરાવી મોડી સાંજે અમદાવાદના યુવકને ઝડપી લઈ યુવતીનો કબજો પણ મેળવ્યાની વિગતો સૂત્રોમાંથી મળી છે.

પ્રેમિકાને લઈને ભાગ્યો, પીછો કરી રોકતાં કાર ચડાવી માતાની હત્યાનો પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદના યુવકનું આદિપુરમાં અપહરણ પછી ચોંકાવનારું કૃત્ય

ક્રેટા કારમાંસગીરાને ભગાડી ગયા પછી યુવતીની માતાને ૧૫-૨૦ ફૂટ સુધી ઢસડનાર ચાંદખેડાના યુવકને ઝડપી લઈ પોલીસ કાર્યવાહી

ગાંધીધામ: આદિપુરની સગીરાને પ્રેમ કરતો અમદાવાદના યુવકે બુધવારે રાત્રે ૧૭ વર્ષીય સગીરનું અપહરણ કરી લીધું હતું. જેની જાણ સગીરાની માતા અને ભાઈને થઈ જતાં તેમણે અમદાવાદના યુવકની કારનો પીછો કરી તેને આંતરી કાર થોભાવી હતી. પરંતુ કારનો કાચ ખોલાવવા જતાં સમયે યુવકે સગીરાની માતાની હત્યા કરી નાખવાના ઈરાદા સાથે કાર તેમના પર ચડાવી દેતા ૧૫-૨૦ ફૂટ સુધી ઘસેડી નાખ્યા બાદ યુવક સગીરાનું અપહરણ કરી ત્યાંથી નાસી ગયો હતો. જો કે, આદિપુર પોલીસે નાકાબંધી કરાવી મોડી સાંજે અમદાવાદના યુવકને ઝડપી લઈ યુવતીનો કબજો પણ મેળવ્યાની વિગતો સૂત્રોમાંથી મળી છે.