પ્રેમના નામે વાસનાનાે ખેલ,પ્રેમિકા ગર્ભવતી બની હોવાના વડોદરામાં બે કિસ્સા

May 7, 2026 - 06:30
પ્રેમના નામે વાસનાનાે ખેલ,પ્રેમિકા ગર્ભવતી બની હોવાના વડોદરામાં બે કિસ્સા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ પ્રેમની આડમાં વાસનાનો ખેલ ખેલી યુવતીઓની જિંદગી બરબાદ કરવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વડોદરામાં આજે ગોરવા અને લક્ષ્મીપુરા વિસ્તારમાં બનેલા આ જ પ્રકારના જુદાજુદા બે કિસ્સા યુવતીઓ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે.બંને બનાવોમાં ગર્ભવતી બનેલી પીડિતાની સાથે તેમના વાલીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જતાં આખરે તેમણે પોલીસની મદદ લીધી છે.પોલીસે બળાત્કારના બે ગુના નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગોરવામાં શ્રમજીવી યુવકે ગર્ભપાત કરાવવા ગોળીઓ

આપતાં મૃતબાળક જનમ્યું,યુવકે બીજે લગ્ન કરી લીધા

ગોત્રી પાણીની ટાંકી પાસે રહેતો મૂળ દાહોદના બીયામાળી ગામનો વતની વિપુલ સોમાભાઇ વસૈયા વડોદરામાં રહીને મજૂરી કામ કરતો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0