પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરુવાર,7 મે,2026
અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના બહાના હેઠળ કોર્પોરેશનના જ બગીચા ખાતા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ વૃક્ષોનુ ટ્રિમિંગ કર્યુ છે.હજુ એક હજાર વૃક્ષનુ ટ્રિમિંગ કરવામા આવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

