પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર

May 25, 2026 - 14:00
પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Fuel Crisis: સામાન્ય વાહનચાલકો વાહનમાં બે લીટર પેટ્રોલ માટે લાઈનમાં ઊભો રહેવા મજબૂર બન્યો છે. ત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી પેટ્રોલ-ડીઝલની ભયંકર અછત વચ્ચે હવે ઈંધણ માફિયાઓએ આપત્તિને અવસરમાં બદલી નાખી છે. પેટ્રોલ પંપ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો છે અને આ જ અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને પેટ્રોલ પંપ સંચાલકોએ જનતાના ખિસ્સાં ખંખેરવા માટે ‘કટ પ્રેક્ટિસ’ (ઓછું ઈંધણ આપવું)નો કારસો શરૂ કર્યો છે.

લીગલ મેટ્રોલોજી-તોલમાપ ઈન્સ્પેક્ટરો શંકાના ઘેરામાં

છેલ્લાં એકાદ સપ્તાહથી કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને હોબાળો મચ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0