પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો

Mar 16, 2026 - 17:00
પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Baroda Cricket Association Election Case

Baroda Cricket Association Election Case: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વડોદરાના અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર રાખતા હાઇકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારોને BCAના હોદ્દેદારોની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ

માહિતી મુજબ વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારો દ્વારા ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0